શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કે.મહેતા ઉચ્ચ. પ્રાથમિક શાળા,જાફરાબાદમાં GHCL ફાઉન્ડેશન દ્વારા ચાલવામાં આવતા ધોરણ-6 થી 8ના વિકાસના વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઈનામ વિતરણ કાર્યક્રમ તા: 06/10/2018 ના રોજ સવારની પ્રાર્થનામા કરવામાં આવ્યો હતો જેમાં GHCL ફાઉન્ડેશન-જાફરાબાદ તાલુકાનાં એજ્યુકેશન વિભાગના સુપરવાઇઝર શ્રી કિર્તિભાઈ જોશી,સંસ્થાના અધિકારી શ્રી અશોકભાઈ પ્રજાપતિ , શાળાના આચાર્યશ્રી ચાંદનીબેન કોટેચા તથા શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. વિકાસના વર્ગોમાં આજનું ગુલાબ તરીકે સૌથી વધુ વાર પસંદ થનારને બાળકોને GHCL તરફથી ઈનામ પેટે 6 કંપાસ અને લેવલ 5 પૂર્ણ કરનાર બાળકોને 22 પેડ શ્રી રાધિકાબેન સોલંકી અને શ્રી ભવાનીબેન જોશી તરફથી આપવામાં આવેલ હતા તથા તે ઈના મો વિકાસના વર્ગોના બાળકોને આપી પ્રોત્સાહિત કર્યા હતા . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રાધિકાબેન સોલંકી અને શ્રી ભવાનીબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિકાસના વર્ગોના વિદ્યાર્થીઓએ વાંચન , વાર્તા , ગીત , ભજન ,જોક્સ , ઉખાણા,પ્રશ્નોત્તરી વગેરે રજૂ કર્યા હતા.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Subscribe to:
Post Comments (Atom)





























Sir tamne sarve ne khub khub abhinandan -avaj karyo karta raho ane shala nu nam roshan karo -wish u all the best luck
ReplyDeleteThanku Mem
Delete