ખેલમહાકુંભ-2018માં અથ્લેટિક્સ ની સ્પર્ધાઓમાં જેમાં 1500 મીટર દોડમાં શ્રી કિરીટ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલય-જાફરાબાદ ના ધોરણ 10 નો વિદ્યાર્થી બારૈયા ગોપાલ રાણાભાઈ જે અમરેલી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલું છે જે ઉપક્રમે પ્રાર્થના કાર્યક્રમમાં આચાર્ય શ્રી જિજ્ઞાબેન શિયાળ અને સમસ્ત સ્ટાફ ગણ હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કર્યો હતો.ગુજરાત સરકાર તરફથી રૂપિયા 5, 000/- નું ઈનામ મળેલ છે.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .