શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Wednesday 26 June 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-29

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-29" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-29
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-29

Maths 6 to 8 Question Bank

Sunday 23 June 2019

બાળ વાર્તાઓ - શ્રી ગિજુભાઈ બધેકા

સ્વચ્છતાના સૂત્રો

ધોરણ-8 ગણિત - શિક્ષક આવૃતિ

21 જૂન - વિશ્વ યોગ દિવસ - 2019

તારીખ 21/06/2019ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ,જાફરાબાદ સંચાલિત પારેખ મહેતા સ્કૂલના ખુલ્લા મેદાનમાં શાળાના બાળકોએ પારેખ મહેતા સ્કૂલના મહેનતુ અને ઉત્સાહી શિક્ષક શ્રી મુકેશભાઈ ત્રિવેદી તથા શ્રી પંકજભાઈ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ યોગની કવાયત કરી હતી સાથે મામલતદાર શ્રી ચાવડા સાહેબ, અન્ય વડીલો , આચાર્ય શ્રી,શિક્ષકો  તથા શાળાના સમગ્ર શાળાના બાળકો તથા ગામના અન્ય જાગૃત વાલીઓ જોડાયા હતા. 












Wednesday 19 June 2019

કુમાર છાત્રાલય ..પ્રવેશોત્સવ .....સરસ્વતી પૂજન

શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત કુમાર છાત્રાલય ખાતે  તારીખ  10-06-2019ના સાયં કાળે 6:30 કલાકે છાત્રાલયના અનુજ  ધોરણ 5 ના કુમાર બારૈયા સુરજના હસ્તે આ સરસ્વતિ  પૂજન કરવામાં આવ્યું હતું તથા નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ ,શ્રી કૃષ્ણપ્રસાદ જાની, ગૃહ ભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ અને શ્રી હરેશભાઈ કળોતરા તથા છાત્રાલયના દરેક બાળકો હાજર રહી આ સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. 






જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-28

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-28" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-28
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-28