શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Thursday 28 February 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-18

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-18" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-18

Thursday 21 February 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-17

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-17" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


 જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-17

Wednesday 20 February 2019

વર્તમાનપત્રોમાં તસવીર

અવધ ન્યૂઝ ,અમરેલી તા : 22/02/2019

લોકસંસાર ન્યૂઝ તા : 20/02/2019


સંજોગ ન્યૂઝ તા : 19/02/2019


અમરેલી એક્સપ્રેસ  તા : 19/02/2019

Sunday 17 February 2019

દિક્ષાંત પર્વની ઉજવણી ...(શ્રી .કે.પી.મહેતા વિદ્યાલય)

તારીખ : 16/02/2019ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલયમાં દિક્ષાંત  પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત  નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ ,શ્રી કૃષ્ણપ્રસાદ જાની , ગૃહ ભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ તથા ઈ.આચાર્યા શ્રી દક્ષાબેન શિયાળ તથા શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી વર્ષ 2018-19 દરમિયાન યોજાયેલ સ્પર્ધાના વિજેતાઓ ને ટ્રોફી તથા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધોરણ -10 ની આવનારી પરીક્ષા  માટે દરેક વિદ્યાર્થીઓને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.આ ઉપરાંત ધોરણ-10ના વિદ્યાર્થીઓ દ્રારા વર્ષ દરમિયાન શાળાના અનુભવો વ્યકત કર્યા હતા અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી ઇન્દુબેન સાંખટ  તથા  અંતમાં આભારવિધિ શ્રી ઠાકોરદાસ રામાનંદી દ્વારા કરવામાં આવેલ. 











Friday 15 February 2019

ટમટમ કિડ્સ બાળ મેગેઝીન ....




જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-16

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-16" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


 જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-16

Saturday 9 February 2019

રમતોત્સવ 2019 (શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડિયા મિડલ સ્કૂલ,જાફરાબાદ)

તારીખ 08/02/2019 ના રોજ શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડિયા મિડલ સ્કૂલ, જાફરાબાદ ખાતે શિયાળુ રમતોત્સવ 2019 યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોએ વિવિધ રમતો જેવી કે ટૂંકી દોડ , લીંબુ ચમચી , સંગીત ખુરશી , કોથડા દોડ , ત્રિ પગી દોડમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ તકે શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક તરીકે આચાર્ય શ્રી નિતિનભાઈ પંડયા અને શ્રી ભવાનગીરી ગોસાઈ રહ્યા હતા. 





Thursday 7 February 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-15

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-15" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-15