આજ રોજ તારીખ 18/12/2018ના રોજ શ્રી પ્ર.પૂ.પ્રે.ડાંડીયા મિડલ સ્કૂલ -જાફરાબાદ ખાતે GHCL તરફથી ચાલતા પ્રોજેકટ અંતર્ગત વિકાસના વર્ગોના બાળકો દ્વારા આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયા અને GHCLના કર્મચારી શ્રીમતી પારૂલબેન ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ બનાવાની સ્પર્ધા રાખવામા આવી હતી જેમાં કુલ 32 બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાની કળા અને યુક્તિ દ્વારા વિવિધ કલાત્મક કૃતિઓ બનાવી હતી . કેમ્પસ કો.ઓર્ડિનેટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી નીતિનભાઈ પંડયા એ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી નંબર આપવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ પણ કૃતિઓ નિહાળી હતી અને તે સાથે સમગ્ર સ્ટાફ પણ હાજર રહી વિદ્યાર્થીઓને શાબ્દિક પ્રોત્સાહિત કર્યા હતા.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Tuesday, 18 December 2018
વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા .... (શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડીયા મિડલ સ્કૂલ -જાફરાબાદ )
< લેબલ >
મિડલ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .