આજ રોજ તારીખ 19/12/2018ના રોજ શ્રીમતી ટી,જી,સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે ઉપક્રમે પ્રાર્થના કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ની બાલિકાઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો અને નાતાલ પર્વની સમજ આપતા જુદા જુદા બાળકો સ્પીચ આપેલ હતી તથા કાર્યક્રમનો મુખ્ય પાત્ર એટ્લે સાન્તાક્લોઝ જે ધોરણ 8 ના વિદ્યાર્થી શ્રી ચિરાગને મળ્યું હતું તેને બાળકોને નવા વર્ષની ખુશી પેટે બાલ મંદિરના બાળકોને પ્રાર્થના કાર્યક્રમમાં ભેટ આપી હતી અને દરેક વર્ગોમાં જઈ બાળકોને મનોરંજન પૂરું પાડયુ હતું અને બાળકોને ભેટ આપી હતી. અંતમાં આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા,શ્રી દીપિકાબેન મહેતા અને સમગ્ર શાળા પરિવાર સ્ટાફ ગણ દ્વારા બાળકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવેલ હતી.આમ હર્ષોલ્લાસ સાથે નાતાલ પર્વની ઉજવણી કરી હતી
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Wednesday, 19 December 2018
નાતાલ પર્વની ઉજવણી ( શ્રીમતી ટી,જી,સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદ )
< લેબલ >
નાતાલ
< સ્થળ >
જાફરાબાદ ,ગુજરાત ,ભારત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .