તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ ખાતે આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયા અને ગણિત શિક્ષક શ્રી ભવાનગીરી ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ કૌન બનેગા ગણિતપતિ જે એક ગેમ શો રાખવામા આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ તર્ક થી આ ગેમ રમી આનંદ માણેલો હતો .આ ગેમ શો નિહાળવા શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી નીતિનભાઈ પંડયા , શ્રી ભીખુભાઈ પટેલ , શ્રીમતી મંજુલાબેન ચૌહાણ , પારૂલબેન ગોસાઈ , રીતુબેન ચુડાસમા અને શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. આ ગેમ શોના વિજેતા શ્રી યાજ્ઞિકભાઈ થયા હતા તેમને શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી નીતિનભાઈ પંડ્યા ના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ગેમ શો નું અસરકારક સંચાલન શ્રી રીતુબેન ચુડાસમા એ કરેલું હતું .
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Sunday, 23 December 2018
રાષ્ટ્રીય ગણિત દિવસ - શ્રી પ્ર.પૂ.પ્રે.ડાંડિયા મિડલ સ્કૂલ જાફરાબાદ ( કૌન બનેગા ગણિતપતિ )
< લેબલ >
મિડલ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .