શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા ,જાફરાબાદ ના વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ પર દોરેલા ચિત્રો જે ટમ ટમ કિડ્સ મેગેઝીનમાં પસંદગી પામ્યા .જે મેગેઝીનના આ મહિનાના અંકમાં પ્રગટ થયા છે. જે વિદ્યાર્થીના નામ નીચે મુજબ છે.
- બાંભણીયા પિયુષ ટી. (1 ચિત્ર )
- ભાલિયા જય એસ. ( 2 ચિત્રો )
- ચૌહાણ કેવલ એમ. (1 ચિત્ર )

No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .