ગુજરાત બોર્ડની ચિત્ર પરીક્ષા જેમાં ઈન્ટરમીડિયેટ (પ્રાથમિક ચિત્રકામ ) અને એલિમેંટરી (માધ્યમિક ચિત્રકામ ) આ પરીક્ષામાં કુલ 270 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર પરીક્ષાનું આયોજન પારેખ મહેતા હાઈસ્કૂલ ખાતે આચાર્ય શ્રી હરેશભાઈ પુરોહિત સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાવામાં આવી જેમાં શ્રી ભરતભાઈ જોશી , શ્રી નાજાભાઈ છેલાણા , શ્રી અબ્દુલ રહેમાન આ તમામે આ પરીક્ષામાં મહત્વની કામગીરી કરી હતી.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ








No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .