શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Friday 30 November 2018

" ટમટમ કિડ્સ " મેગેઝીનનું વિમોચન (શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડિયા મિડલ સ્કૂલ ,જાફરાબાદ)

તા: 28/11/2018 ના રોજ જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડિયા મિડલ સ્કૂલ જાફરાબાદ. જી.અમરેલીમાં મંડળના મુંબઈથી પધારેલા હોદ્દેદારો પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા, ઉપપ્રમુખ શ્રી લલિત ભાઈ મોદી, માનદ મંત્રી યોગેશભાઈ ગોરડીયા સ્થાનિક સંચાલકો શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને આચાર્ય શ્રી નિતિનભાઈ પંડ્યા, શ્રી ભવાનગીરી ગોસાઇ, શ્રી ભીખુભાઈ પટેલ, શ્રીમતી મંજુલાબેન ,શ્રી રીતુબેન, શ્રીમતી પારૂલબેન અને બાળકોની ઉપસ્થિતિમાં " ટમટમ કિડ્સ " મેગેઝીનનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ શ્રી અશોકભાઈ પ્રજાપતિએ ટમ ટમ કિડ્સ મેગેઝીન માં સમાવતી બધીજ બાબતો જેવી કે બાલ વાર્તા, ચિત્રો, બાલ ક્વિઝ ,જોક્સ વગેરેની વિસ્તુત માહિતી આપી તથા તેમાં વધુમાં વધુ સર્જનાત્મક પ્રવુતિમાં આગળ વધે તે માટે પ્રેરિત કરેલ હતા.તથા શ્રી પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા,ઉપ પ્રમુખ શ્રી  લલિતભાઈ મોદી , શ્રી યોગેશભાઈ ગોરડીયા અને શ્રી ઠાકોરદાસ રામાનંદી દ્વારા બાળકો આવી  પ્રવુત્તિમાં વધુમાં વધુ ભાગીદાર થાય તે માટે પ્રેરક સંબોધન કર્યું હતું.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રીતુબેન ચુડાસમા એ કર્યું હતું અને અંતમાં આભાર વિધિ આચાર્યશ્રી નીતિનભાઇ પંડ્યા સાહેબે કરી હતી.

"ટમટમ કિડ્સ " મેગેઝીનનું વિમોચન





No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .