શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડીયા મિડલ સ્કૂલ ,જાફરાબાદ ખાતે GHCL ફાઉન્ડેશન તરફથી ચલાવામાં આવતા વિકાસ પ્રોજેક્ટના વર્ગોમાં આજનું ગુલાબ તરીકે સૌથી વધુ વાર પસંદગી પામનાર વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં GHCL ફાઉન્ડેશન તરફથી સુપરવાઇઝર શ્રી કિર્તિભાઈ જોશી અને શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડીયા મિડલ સ્કૂલનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.
![]() |
| શ્રી કિર્તિભાઈ જોશી હસ્તે ઈનામ વિતરણ |





Thank you sir
ReplyDeleteઆપના મૂલ્યવાન કાર્યને બિરદાવવું પડે
Delete👌
ReplyDelete