શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કે.મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળામાં 150મી મહાત્મા ગાંધી જયંતી એટલે કે 2 જી ઓક્ટોબર ના રોજ શાળામાં પ્રભાત ફેરી , સર્વધર્મ પ્રાર્થના , ગાંધીજીને યાદ કરાવતા ભજનો અને તેમના જીવન પ્રસંગો વગેરે જેવા કાર્યક્રમો કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાળાના શિક્ષિકાબહેન શ્રી હુમેરાબેન દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગો યાદ કરાવ્યા હતા અને ગાંધીજીને યાદ કરાવતાં ભજનો પણ તેમણે ગાન કર્યું હતું તથા શાળામાં ગાંધીજી , સ્વચ્છતા અભિયાન,સ્વચ્છ ભારત જેવા વિષયો પર ચિત્રકલા સ્પર્ધા યોજવામાં આવી હતી.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Subscribe to:
Post Comments (Atom)











No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .