શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડીયા મિડલ સ્કૂલમાં ૧૫૦ મી મહાત્મા ગાંધી જયંતી એટલે કે 2 જી ઓક્ટોબર ના રોજ શાળામાં પ્રભાત ફેરી , સર્વધર્મ પ્રાર્થના , સ્વચ્છતા સંદેશ , ગાંધીજીને યાદ કરાવતા ભજનો અને તેમના જીવન પ્રસંગો વગેરે જેવા કાર્યક્રમો કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. તથા આચાર્ય શ્રી નીતિનભાઈ પંડ્યા સાહેબે ગાંધીજીના પ્રસંગો વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તથા ગાંધીજી ના લગતા ભજનો પર ભજન સ્પર્ધા યોજવામાં આવી હતી.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .