શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Saturday, 6 July 2019

સર્જનાત્મક ચિત્ર સ્પર્ધા.......શ્રીમતી ટી.જી.સંઘવી તથા જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચતર પ્રાથમિક શાળા

તારીખ 5/7/2019 રોજ શ્રીમતી ટી.જી.સંઘવી તથા જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચતર પ્રાથમિક શાળા; જાફરાબાદ.જી.અમરેલી  ખાતે નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિ સર્જન થાય તે હેતુથી એક સર્જનાત્મક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ 5 થી 8 ના કુલ 143 બાળકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને પોતાના નવીન  વિચારો સાથે ચિત્રોનું અદભુત સર્જન કર્યું હતું.જે માટે આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા અને સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.નિર્ણાયક તરીકે શ્રી ભાવિકાબેન અને શ્રી અલ્પાબેન રહયા હતા.સ્પર્ધાને અંતે વિધાર્થીઓને વિજેતા ક્રમ નક્કી કરવામાં આવ્યા હતા.









No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .