શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Tuesday, 30 July 2019

જાફરાબાદ તાલુકા કક્ષાનો રમતોત્સવ............. નાગેશ્રી

તારીખ 27.07.2019ના રોજ જાફરાબાદ તાલુકા કક્ષાનો રમતોત્સવ નાગેશ્રી ગામે યોજાયો હતો. જેમાં પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા એન.કે.એસ.સી મોદી ઉચ્ચતર માધ્યમિક શાળાના નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.તેઓ મોટા આંકડિયા મુકામે યોજાનારા જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે.આ દરેક પ્રથમ આવનાર વિદ્યાર્થીને તથા ઉત્સાહી શિક્ષક શ્રી પંકજભાઈ ઝણકાટ ને આચાર્ય,સ્થાનિક સંચાલકો  તથા શ્રી   જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા ખૂબ ખૂબ આભિનંદન પાઠવેલ તથા જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પણ આવોજ દેખાવ કરે તેવી  શુભકામના પાઠવી હતી.........
બારૈયા દર્શિકા પી. - 12 c
100m દોડ  પ્રથમ
1500 દોડ   પ્રથમ
વાઢેળ તેજલ બી.- 11 b 
800m દોડ  પ્રથમ
બાંભણિયા કોમલ ડી. -12c
લંગડીફાળ કૂદ - પ્રથમ
વાઘેલા કિરણ એમ. -12c
3000m જલદચાલ -પ્રથમ 
સાંખટ રવજી એ -12 a
લાંબીકૂદ- પ્રથમ
બારૈયા દેવરત એલ. 12a 
5000m જલદચાલ- પ્રથમ 
કબડ્ડી -બહેનોની ટીમ - પ્રથમ 
ખો ખો બહેનોની ટીમ - પ્રથમ








No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .