- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Wednesday, 26 June 2019
Sunday, 23 June 2019
21 જૂન - વિશ્વ યોગ દિવસ - 2019
તારીખ 21/06/2019ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ,જાફરાબાદ સંચાલિત પારેખ મહેતા સ્કૂલના ખુલ્લા મેદાનમાં શાળાના બાળકોએ પારેખ મહેતા સ્કૂલના મહેનતુ અને ઉત્સાહી શિક્ષક શ્રી મુકેશભાઈ ત્રિવેદી તથા શ્રી પંકજભાઈ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ યોગની કવાયત કરી હતી સાથે મામલતદાર શ્રી ચાવડા સાહેબ, અન્ય વડીલો , આચાર્ય શ્રી,શિક્ષકો તથા શાળાના સમગ્ર શાળાના બાળકો તથા ગામના અન્ય જાગૃત વાલીઓ જોડાયા હતા.
< લેબલ >
યોગ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Wednesday, 19 June 2019
કુમાર છાત્રાલય ..પ્રવેશોત્સવ .....સરસ્વતી પૂજન
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત કુમાર છાત્રાલય ખાતે તારીખ 10-06-2019ના સાયં કાળે 6:30 કલાકે છાત્રાલયના અનુજ ધોરણ 5 ના કુમાર બારૈયા સુરજના હસ્તે આ સરસ્વતિ પૂજન કરવામાં આવ્યું હતું તથા નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ ,શ્રી કૃષ્ણપ્રસાદ જાની, ગૃહ ભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ અને શ્રી હરેશભાઈ કળોતરા તથા છાત્રાલયના દરેક બાળકો હાજર રહી આ સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું.
< લેબલ >
કુમાર એવમ કન્યા છાત્રાલય
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Posts (Atom)