 |
રૂપાલી ભીખાભાઈ રાઠોડ |
આત્મન ફાઉન્ડેશન ,ગાંધીનગર / વિચારવલોણું પરિવાર ,અમદાવાદ ,સંચાલક શ્રી દર્શાબેન કિકાણી તરફથી તૃતીય વાર્તાલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ જાફરાબાદ,જી,અમરેલીની ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કુમારી રૂપાલી ભીખાભાઈ રાઠોડ જેણે પોતાની મૌલિક વાર્તા આ તૃતીય વાર્તાલેખન સ્પર્ધામાં મોકલી હતી જે 5 પ્રોત્સાહક ઈનામમાં પસંદગી પામી હતી અને રૂ.1000 નું પ્રોત્સાહક ઈનામ મેળવ્યું છે. જે તકે જા.કે.ઉ.મંડળના હોદ્દેદારો , કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી , નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી , કેમ્પસ.કો.ઓર્ડિનેટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ પંડ્યા અને સમસ્ત સ્ટાફ ગણ દ્વારા આ વિદ્યાર્થિનીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.....
નામ : રૂપાલી ભીખાભાઈ રાઠોડ
ધોરણ : 7
વાર્તાનું નામ : સાત બરણી
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .