- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Thursday, 28 February 2019
Thursday, 21 February 2019
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-17
નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-17" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર.
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
- જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-17(અહિ ક્લિક કરો )
![]() |
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-17 |
< લેબલ >
જ્ઞાનકુંભ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Wednesday, 20 February 2019
Sunday, 17 February 2019
દિક્ષાંત પર્વની ઉજવણી ...(શ્રી .કે.પી.મહેતા વિદ્યાલય)
તારીખ : 16/02/2019ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલયમાં દિક્ષાંત પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ ,શ્રી કૃષ્ણપ્રસાદ જાની , ગૃહ ભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ તથા ઈ.આચાર્યા શ્રી દક્ષાબેન શિયાળ તથા શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી વર્ષ 2018-19 દરમિયાન યોજાયેલ સ્પર્ધાના વિજેતાઓ ને ટ્રોફી તથા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધોરણ -10 ની આવનારી પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીઓને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.આ ઉપરાંત ધોરણ-10ના વિદ્યાર્થીઓ દ્રારા વર્ષ દરમિયાન શાળાના અનુભવો વ્યકત કર્યા હતા અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી ઇન્દુબેન સાંખટ તથા અંતમાં આભારવિધિ શ્રી ઠાકોરદાસ રામાનંદી દ્વારા કરવામાં આવેલ.
< લેબલ >
કે.પી
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Friday, 15 February 2019
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-16
નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-16" રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર.
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
< લેબલ >
જ્ઞાનકુંભ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Saturday, 9 February 2019
રમતોત્સવ 2019 (શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડિયા મિડલ સ્કૂલ,જાફરાબાદ)
તારીખ 08/02/2019 ના રોજ શ્રી પ્ર.પૂ.પ્રે. ડાંડિયા મિડલ સ્કૂલ, જાફરાબાદ ખાતે શિયાળુ રમતોત્સવ 2019 યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોએ વિવિધ રમતો જેવી કે ટૂંકી દોડ , લીંબુ ચમચી , સંગીત ખુરશી , કોથડા દોડ , ત્રિ પગી દોડમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ તકે શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક તરીકે આચાર્ય શ્રી નિતિનભાઈ પંડયા અને શ્રી ભવાનગીરી ગોસાઈ રહ્યા હતા.
< લેબલ >
મિડલ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Thursday, 7 February 2019
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-15
< લેબલ >
જ્ઞાનકુંભ
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Posts (Atom)