શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday 25 November 2018

દિવાળી સ્પેશિયલ સ્પર્ધાઓ ::શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા

સર્જનાત્મકતા ખાલી મોટું મોટું સર્જન કરવું એ નથી પણ નાની નાની સર્જનશીલતા એ પણ સર્જનાત્મકતા જ છે : પી. એસ. ચારી

Creativity is not just a big one but a small creativity is also creativity.
                                    - P. S Chair



સર્જનાત્મકતા ખાલી મોટું મોટું સર્જન કરવું એ નથી પણ નાની નાની સર્જનશીલતા એ પણ સર્જનાત્મકતા જ છે.સર્જનશીલતા એ સફળતાનું મહત્વપૂર્ણ પરિબળ છે. સર્જનાત્મકતા એ વારસામાં મળેલું લક્ષણ નથી. સર્જનાત્મકતા એ એક કૌશલ્ય છે જેનો અભ્યાસ અને મહાવરાની પ્રક્રિયા દ્વારા વિકાસ કરી શકાય છે .
સર્જનાત્મકતાને ધ્યાનમાં રાખી તા 24/11/2018 ના રોજ દિવાળી ના તહેવારને ધ્યાનમાં રાખીને દિવાળી  સ્પેશિયલ સ્પર્ધાઓ જેવીકે દીવા  સુશોભન , રંગોળી અને દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડ બનાવાવા વગેરે સ્પર્ધાઓ શ્રીમતી  ટી.જી.સંઘવી અને જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળામાં યોજાવામાં આવી હતી જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક  ભાગ લીધો હતો.આ સમગ્ર સ્પર્ધાઓ શાળાના આચાર્યશ્રી ચાંદનીબેન કોટેચા તથા સમગ્ર સ્ટાફ ગણના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.

























No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .