ટમ ટમ કિડ્સ મેગેઝીન-રાજકોટથી પ્રસિદ્ધ થાય છે જેમાં શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી સંઘવી પ્રાથમિક સ્કૂલ અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળામાં ટમ ટમ કિડ્સ મેગેઝીન વિમોચનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેની એક તસવીર આ ટમ ટમ કિડ્સ મેગેઝીનમાં પ્રગટ થઈ છે અને સાથે સાથે શાળાના બાળકોએ પોસ્ટકાર્ડ ચિત્રો અને મન પસંદ રંગ પૂરો ચિત્રો મોકલાવેલા હતા તેમાથી પસંદગી પામેલ ચિત્ર તથા ચિત્ર તૈયાર કરનાર વિદ્યાર્થીના નામો અને શાળાનું નામ ટમ ટમ કિડ્સ મેગેઝીનમાં પ્રગટ થયુ છે.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Wednesday, 10 October 2018
Subscribe to:
Post Comments (Atom)



Very good
ReplyDeleteThank u dost
Delete