હિન્દી પરીક્ષા (પહલી ,દૂસરી અને તીસરી )-2018 પારેખ મહેતા હાઈસ્કૂલ ખાતે લેવામાં આવી હતી .જેમાં પારેખ મહેતા હાઇસ્કૂલના કુલ- 113 બાળકોએ અને કે.પી. મહેતા માદયમિક વિદ્યાલયના 23 બાળકોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા પારેખ મહેતા હાઈસ્કૂલના ઉત્સાહી હિન્દી શિક્ષક શ્રી માનસિંગભાઈ વાળા સાહેબ અને શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ પુરોહિત સાહેબના સંચાલન નીચે લેવાઈ હતી જેમાં શ્રી અમૃતભાઈ સોદરવા સાહેબે મહત્વની કામગીરી કરેલ હતી.






No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .