શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Saturday, 15 December 2018

ક્રિકેટ મેચ ( પારેખ મહેતા હાઈસ્કૂલ અને શ્રી એન.કે.એસ.સી.મોદી ઉ.મા.શાળા ,જાફરાબાદ )

આજ રોજ તારીખ: 15/12/2018ના રોજ પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉમા.શાળા જાફરાબાદ ખાતે ધોરણ-11 અને ધોરણ 12ના ભાઈઓ  વચ્ચે આચાર્યશ્રી હરેશભાઈ પુરોહિત અને સમગ્ર સારસ્વત ગણની આગેવાની નીચે  ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું .

ધોરણ- 11    Vs   ધોરણ -12 




Thursday, 13 December 2018

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-7

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-7 "  રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 



જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-7

Tuesday, 11 December 2018

કુમાર છાત્રાલયના રમતોત્સવની વર્તમાનપત્રોમાં તસવીર

અવધ ન્યૂઝ : અમરેલી  તા : 18 /12/2018


શ્રી આસ્થા ન્યૂઝ : અમરેલી  તા : 12/12/2018



સંજોગ ન્યૂઝ : અમરેલી  તા : 11/12/2018


લોકસંસાર ન્યૂઝ: ભાવનગર  તા : 11/12/2018