- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Wednesday, 25 September 2019
Wednesday, 18 September 2019
Sunday, 15 September 2019
ક્રિકેટ મેચ - શ્રી ગં. પૂ.પારેખ કુમાર છાત્રાલય એવમ વિ.પ્ર વોરા કન્યા છાત્રાલય , જાફરાબાદ
આજ રોજ તારીખ 15. 9. 2019 ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી ગં. પૂ.પારેખ કુમાર છાત્રાલય એવમ વિ.પ્ર વોરા કન્યા છાત્રાલય જાફરાબાદ ખાતે ધોરણ 9 અને 10 ના ભાઈઓ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને ટીમના નામ અનુક્રમે સૂર્યદીપ અને ફલાઈન્ગ ટાઇગર હતા...ટોસ જીતી ફ્લાઈગ ટાઈગરે બેટીંગ કરી 10 ઓવર માં 54 રન કર્યા હતા અને જ્યારે સૂર્યદીપ ટીમ 47 રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી.આમ ફ્લાઈંગ ટાઇગર ટીમ વિજેતા જાહેર થઈ હતી.આ ક્રિકેટ મેચ નિહાળવા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા શ્રી અશોકભાઈ પ્રજાપતિ, ગૃહ ભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા અને ભરતભાઈ વેગળ હાજર રહ્યા હતા.સમગ્ર મેચ નું આયોજન શ્રી હરેશભાઈ અને શ્રી ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તથા કૉમેન્ટરની જોરદાર ભૂમિકા ધોરણ 12 ના વિદ્યાર્થી કુમાર દિવાન્સુ ભટ્ટ ભજવી હતી.અંતે વિજેતા ટીમ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વિજેતા ટીમ |
< લેબલ >
કુમાર એવમ કન્યા છાત્રાલય
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Wednesday, 11 September 2019
Sunday, 8 September 2019
Wednesday, 4 September 2019
Subscribe to:
Posts (Atom)